<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

સુરેન્‍દ્રનગરના સાગરભાઇ રાવલનો જન્‍મદિન

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૭: સુરેન્‍દ્રનગર શહેરના અખબારી એજન્‍ટ અશોકભાઈ રાવલના પુત્ર સાગરભાઇ નો આજે જન્‍મદિવસ અવસર છે તેમને પોતાના જીવનકાળના ૩૪ વર્ષ પૂર્ણ કરી અને ૩૫માં વર્ષમાં જ્‍યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્‍યારે આજે વહેલી સવારથી જ તેમને શુભકામનાઓ મળી રહી છે અને તેમના જીવનમાં આરોગ્‍ય સ્‍વસ્‍થ અને નીરોગી રહે અને જીવનમાં પ્રગતિ કારક જીવન તેમનું બને તે માટે આજે રાવલ પરિવારના વડીલ સમાન દિલીપભાઈ રાવલ હર્ષાબેન રાવલ તેમજ અશોકભાઈ રાવલ પિતાશ્રી માતુ શ્રી લીલાબેન બહેન પૂજાબેન તેમજ જમાઈ હરસિધ્‍ધ કુમાર તેમજ ભાણુભા સહિતના પરિવારજનો આજે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને સાગરભાઇ ને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી હતી ત્‍યારે અખબારી ક્ષેત્રમાંથી પણ તેમને આજે વહેલી સવારથી શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે સાગરભાઇ સુરેન્‍દ્રનગર શહેરમાં હોલસેલ દવાનું વ્‍યવસાય ચલાવી રહ્યા છે ત્‍યારે તેમને મેડિકલ ક્ષેત્રમાંથી પણ આજે વહેલી સવારથી શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે.

(12:04 PM IST)