<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

રૂડાના મુખ્‍ય કારોબારી અધિકારી જી. વી. મિયાણીનો જન્‍મદિન

રાજકોટ : શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)ના ચીફ એકઝીકયુટીવ ઓફીસર જી. વી. મિયાણીનો જન્‍મ તા. ર૭ ઓગષ્‍ટ ૧૯૮૦ ના દિવસે થયેલ. આજે ૪૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. ભૂતકાળમાં સુરત શહેર, ભાવનગર અને ધોરાજીમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ પ૬૯૦૦ રાજકોટ 

(2:59 PM IST)