News of Thursday, 28th August 2025
વિધાતાના વરદાનરૂપ વાણીવાળા જનકભાઇ મહેતાનો જન્મદિન

રાજકોટ તા. ર૮ :.. સૌરાષ્ટ્રના જાણીતા કથાકાર રાજકોટ નિવાસી શાષાીજી જનકભાઇ મહેતા (ડોડીયાળાવાળા)નો આજે ર૮ ઓગષ્ટે જન્મ દિવસ છે. આજે ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. તેમની ૪૦૦ ઉપર કથાઓ છે. તેમનો કથા પુરાણનો બહોળો ચાહક વર્ગ છે.
શ્રીમદ્્ ભાગવત, રામાયણ, શિવકથા સહિત દરેક પુરાણ કથાના આચાર્ય છે. આજે જન્મ દિવસે મો. નં. ૯૪ર૬૪ ૩૦ર૪પ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (પ-૧૭)
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
