<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ઓખા લોહાણા મહાજન પ્રમુખ- દેવભુમી દ્વારકા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઇનો જન્‍મદિન

 

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા તા.૨૮: ઓખા લોહાણા મહાજન પ્રમુખ તથા દેવભુમિ દ્વારકા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઇનો આજે જન્‍મદિન છે. જન્‍મદિન નિમિતે હાર્દિક શુભકામનાઓ સોૈ પાઠવી રહયા છે.

આજે તેમના જન્‍મદિનના અવસરે ઓખા સહિત સમગ્ર દેવભુમિ દ્વારકા જીલ્લામાંથી આગેવાનો, કાર્યકરો મો.૯૯૦૪૧ ૩૩૮૦૮ ઉપર શુભેચ્‍છાઓ પાઠવે છે

(1:47 PM IST)