તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શરદભાઇ કોટકનો આજે જન્મદિન

રાજકોટ તા.૨૮: મુંબઇમાં એસ.કે.કોર્પોરેશન નામથી પ્લાસ્ટીકનો ઉદ્યોગ ધરાવતા નિવેશભાઇ કોટકના સુપુત્ર અને અખિલ ભારતીય મહાપરિષદ રાજકોટના સહમંત્રી શરદભાઇ કોટકનો આજે જન્મદિવસ છે. યુવા વયે વિદ્યાથીઓનું નેતૃત્વ સંભાળતા શરદભાઇ મળતાવળા સ્વભાવના કારણે બહોળુ મિત્ર વતુળ ધરાવે છે. યશસ્વી જીવનના આજે ૨૩માં વર્ષમાં પ્રવેશ કરતા તેઓને ચોમેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો. ૯૪૦૮૩ ૪૮૯૧૧ છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
