તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
પરશુરામ યુવા સંસ્થાનના નિરંજનભાઇ દવેનો જન્મદિન

રાજકોટઃ તા.ર૯, પરશુરામ યુવા સંસ્થાનના આદ્યસ્થાપક અને બ્રહ્મ સમાજના અગ્રણી નિરંજનભાઇ દવેનો આજે જન્મ દિવસ છે. મંગલમય જીવનના ૬૬ વર્ષમાં પ્રવેશ કરી રહેલ નિરંજનભાઇ દવે આઇ.ટી.આઇ. પ્રોફેસર તરીકે ફરજ બજાવી અનેક યુવાનોની કારકીર્દીને ઝળહળાવી છે. બ્રહ્મ સંગઠનને મજબુત બનાવવા પ્રયત્નશીલ નિરંજનભાઇ (મો.૯૪૨૬૯ ૯૮૯૪૦) ને જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
