<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

જૂનાગઢ વોર્ડ નં.૧૩ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી પાર્થ મહેતાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૯

જૂનાગઢ વોર્ડ નંબર 13 ભાજપ યુવા મોરચાના મહામંત્રી, 2022 માં 122- લુણાવાડા વિધાનસભાના વિસ્તારક, 2024 લોકસભામાં 52 - જમાલપુર - ખાડિયા વિધાનસભાના વિસ્તારક, જૂનાગઢથી પ્રસિદ્ધ થતા "સિટી કવરેજ" મીડિયા હાઉસના એક્ઝિક્યુટિવ એડિટર અતુલ મહેતાના પુત્ર અને રાજકોટથી પ્રસિદ્ધ થતા હેડલાઇન ડેઇલી ન્યુઝ પેપરના ગ્રુપ એડિટર અને ટીવી ડીબેટના ફેમસ ચહેરા જગદીશ મહેતાના ભત્રીજા પાર્થ મહેતાનો આજે જન્મદિવસ છે.

      ત્યારે તેના મોબાઈલ નંબર 7405060092 પર જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે

(6:53 PM IST)