તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th August 2025
સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢના મહામંત્રી જયંતીભાઈ શીલુ નો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૩૦, ભેસાણ હાલ જુનાગઢ નિવાસી જયંતીભાઈ શીલુ આજે જન્મદિવસ છે તેઓ ૬૮ વર્ષમાં પ્રવેશ કરે છે
પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે નોકરીમાં જોડાઈને પ્રાથમિક શિક્ષકોના શિક્ષક સંઘમાં તાલુકાના પ્રમુખ તરીકે જિલ્લાના મહામંત્રી તરીકે ૧૬ વર્ષ બીન હરીફ અને ગુજરાત રાજ્યમાં શિક્ષક સંઘના મંત્રી તરીકે બે વર્ષ કાર્યભાર સંભાળેલ હતો
પછી જુનાગઢ જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના માનદ સલાહકાર તરીકે કામગીરી કરેલ હતી
જુનાગઢ જિલ્લામાં કોઈ પણ શિક્ષકને ન મળેલ હોય તેવા ભવ્ય વિદાય સમારંભ જે ગામમાં નોકરી કરતા હતા તે સમસ્ત ગ્રામજનો દ્વારા તાલુકાના શિક્ષકો દ્વારા જિલ્લાના શિક્ષકો દ્વારા ગુજરાત રાજ્ય ની કારોબારીમાં ભવ્ય વિદાયમાં ન આપવામાં આવેલ હતું
હાલ હાલ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહાનગરના મહામંત્રી તરીકે તેમજ જૂનાગઢની આગવી ઓળખ શ્રીનાથ નગર સોસાયટીના પ્રમુખ તરીકેની પણ જવાબદારીઓ સંભાળે છે.
આમ સામાજિક ગતિ વિધિ હતી સમાજમાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા જેન્તીભાઈ શીલુ ના જન્મદિવસ નિમિત્તે સગા સંબંધી મિત્રો શુભેચ્છાઓ મો.: નં. ૯૮૨૪૮ ૭૫૫૬૫
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
