<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ગોંડલ પંચનાથ ન્‍યુઝ એજન્‍સીવાળા પ્રિયંક ગણોદીયાનો જન્‍મ દિવસ

 

  ગોંડલ પંચનાથ ન્‍યુઝ એજન્‍સી વાળા પ્રિયંક ગણોદીયા નો આજે જન્‍મદિવસ છે તેઓ ૨૧ વર્ષ પુરા કરી ૨૨ માં વર્ષમાં પ્રવેશ કરતાં સાથે નાની ઉંમરથીજ કાંઈક કરવાની જીજ્ઞાસા ધરાવતા પ્રિયંક ગણોદીયા ન્‍યુઝ પેપરની ઓફીસે બેસી સામાજીક કાર્ય કરતા નજરે પડે છે બહોળો મિત્ર વર્ગ ધરાવતા પ્રિયંકને તેઓના જન્‍મ દિવસ નિમિત્તે મોં.૯૫૧૦૮૬૬૪૯૭ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(1:31 PM IST)