News of Saturday, 30th August 2025
વિશાલ કવાનો સોમવારે જન્મદિન

રાજકોટઃ તા. ૩૦, હિન્દ રક્ષક સંઘના આગેવાન વિશાલભાઇ કવાનો સોમવારે જન્મ દિવસ છે. ધાર્મિક, સેવાકીય, દેશના કાર્યમાં હંમેશા અગ્રેશર રહેતા વિશાલભાઇને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
