<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

કાલે ભાવનગરના મ્‍યુ.કમિશનર નરેન્‍દ્રકુમાર મીનાનો જન્‍મદિન

 

રાજકોટઃ ભાવનગરના મ્‍યુ.કમિશનર ડો.નરેન્‍દ્રકુમાર મીનાનો જન્‍મ તા.૩૧ ઓગષ્‍ટ ૧૯૮૩ના દિવસે થયેલ. ેતઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ૨૦૧૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. કાલે ૪૩માં વર્ષમાં પ્રવેશ કરશે.

શ્રી નરેન્‍દ્રકુમાર મીના વડોદરામાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર અરવલ્લી અને દેવભૂમિ દ્વારકામાં જિલ્લા કલેકટર, રાજયમાં અધિક વિકાસ કમિશનર, મત્‍સ્‍યોદ્યોગ નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં.૦૨૭૮-૨૫૧૦૫૩૨ મો.૯૯૭૮૪ ૦૦૩૫૨ ભાવનગર.

(3:39 PM IST)