<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

જનસેવા કાર્યાલયના મીડિયા વિભાગના રાજન ઠક્કરનો જન્‍મદિવસ

ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ

રાજકોટઃ ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ વિધાનસભા-૬૮ જનસેવા કાર્યાલયના મીડિયા વિભાગના રાજન ઠક્કરનો આજે જન્‍મદિવસ છે ભાજપ કાર્યાલયમાં ૧૨ વર્ષ સુધી કોમ્‍પ્‍યુટર વિભાગમાં તેમજ મીડિયા ઇન્‍ચાર્જ તરીકે જવાબદારી વહન કરી છ. હાલ ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડના જનસેવા કાર્યાલય ખાતે મીડિયા વિભાગમાં કાર્યરત છે. ૨૦૨૪ની લોકસભા ચુંટણીમા ભારતીય જનતા પાર્ટીમાં મીડિયા ટીમમાં સહઇન્‍ચાર્જ તરીકે કામગીરી સાંભળેલ હાલ રાજકોટ શહેર ભાજપ દ્વારા ચાલી રહેલ ગણપતિ મંગલ મહોત્‍સવમાં મીડિયા સમિતિમાં પણ જવાબદારી સાંભળી રહ્યા છે. રાજન ઠકકરના જન્‍મદિને  ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ અને શહેર ભાજપ પરિવારજનો, તેમના મો. ૯૭૨૭૬૭૧૬૯૦ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:28 PM IST)