<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

જુનાગઢના પૂર્વ ધારાસભ્‍ય ભીખાભાઇ જોષીનો આજે જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧: જુનાગઢ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય ભીખાભાઇ ગલાભાઇ જોષીનો આજે ૮૦મો જન્‍મદિવસ છે.

મેંદરડા તાલુકા પંચાયતમાં સતત ૨૫ વર્ષ સુધી સભ્‍ય તરીકે ર ટર્મ સુધી ધારાસભ્‍ય તરીકે ચુંટાયા હતા અને ત્રીજી વખત જુનાગઢના ધારાસભ્‍ય તરીકે ચુંટાયેલ ભીખાભાઇ જોષીનો ૮૦મો જન્‍મદિન હોવાથી તેમના મો.૯૮૨૫૩ ૮૯૪૨૮ ઉપર લોકો શુભેચ્‍છા પાઠવે છે.

(4:43 PM IST)