News of Monday, 1st September 2025
આણંદના જિલ્લા કલેકટર પ્રવીણ ચોૈધરીનો જન્મદિન

રાજકોટઃ આણંદના જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચોૈધરીનો જન્મ તા.૧ સપ્ટેમ્બર ૧૯૮૯ના દિવસે થયેલ આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૧૪ના બેંચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.
ભૂતકાળમાં નડીયાદમાં તાલીમી સમયગાળો પૂર્ણ કર્યા બાદ છોટા ઉદેપુરમાં મદદનીશ કલેકટર, જૂનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારી અને અમદાવાદમાં ડે.મ્યુ. કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૨૬૯૨- ૨૬૨૨૭૧ મો. ૯૯૭૮૪ ૦૬૨૦૩ આણંદ
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
