તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 1st September 2025
રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કાર્યાલય મંત્રી ધીરેન્દ્રભાઇ બારોટનો કાલે જન્મદિન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧: રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કાર્યાલય મંત્રી ધીરેન્દ્રભાઈ બારોટનો આવતીકાલે મંગળવારે જન્મ દિવસ છે. હાલમાં રાજકોટ રહેતા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કાર્યાલય મંત્રી ધીરેન્દ્રભાઈ બારોટ ભુતપુર્વ જેતપુ૨શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા અને જીલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી રહી ચુકેલા, વર્ષો થી ભાજપ ની સંગઠન ની જવાબદારી સંભાળતા આવ્યા છે. તેમને બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ નવીનપરી ગોસ્વામી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તેમજ જિલ્લા ભાજપની ટીમ તેમજ જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ,મંત્રી તેમજ અન્ય જીલ્લા ભાજપના હોદેદારો તેમજ સગા સંબંધી મિત્રો રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના કા,મંત્રી ધીરેન્દ્રભાઈ બારોટ ના જન્મ દિવસ નિમિતે તેમના મો.૯૯૯૮૭૧૨૫૧૦ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
