તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
અમદાવાદના કેળવણીકાર રાજેશભાઈ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧ :' અમદાવાદના કેળવણીકાર રાજેશભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે.
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા અને સમાજસેવામાં હંમેશા તત્પર રહેતા રાજેશભાઈને જન્મદિવસ નિમિત્તે મો. નં. 76004 20405 ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
