<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

ભાટીયા-બારાડી વિસ્‍તારના સેવાભાવી રઘુવંશી નિલેશભાઇ કાનાણીનો જન્‍મદિન

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા તા.રઃ બારાડી પંથકનું સમાજનું ઘરેણું, યુવાનોના આદર્શ, મુઠ્ઠી ઉચેરા માનવી, રાષ્‍ટ્રવાદી પ્રખર ગોૈભકત, ભાટિયા સહિત સમસ્‍ત બારાડી વિસ્‍તારના રઘુવંશી સમાજના યુવા આગેવાન તેમજ અગણિત, સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્‍થાઓ સાથે જોડાઇને ખુબ જ નાની ઉંમરથી સેવાનો ભેખ ધારણ કરી દિવસ રાત અવિરત સેવાઓ આપતા નિલેષભાઇ કાનાણીનો આજે જન્‍મદિન છે. તેમના મો.નં.૯૪૨૬૨ ૬૦૧૭૧ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.(૨.૧૧)

(11:14 AM IST)