તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 2nd September 2025
અમદાવાદના કેળવણીકાર રાજેશભાઇ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૨: અમદાવાદના કેળવણીકાર રાજેશભાઇ મહેતાનો ગઇકાલે જન્મદિવસ હતો રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા અને સમાજસેવામાં હંમેશા તત્પર રહેતા રાજેશભાઇને જન્મદિવસ નિમિતે મો. નં. ૭૬૦૦૪ ૨૦૪૦૫ ઉપર અભિનંદન વર્ષા થઇ હતી.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
