News of Tuesday, 2nd September 2025
વીરમગામના જાગૃત જનસેવિકા ડો. તેજશ્રીબેન પટેલનો જન્મદિન
ભૂતપૂર્વ ધારાસભ્ય પર શુભેચ્છા વર્ષા

રાજકોટઃ ગુજરાતના જાહેર જીવનના પ્રથમ હરોળના મહિલા અગ્રણી ડો. તેજશ્રીબેન દિલીપભાઇ પટેલનો જન્મ ૧૯૬૪ના વર્ષની તા. ર સપ્ટેમ્બરે સુરતમાં થયેલ આજે ૬રમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે તેઓ વીરમગામમાં ગાયનેક ડોકટર (એમ.ડી.) તરીકે કાર્યરત છે. ભૂતકાળમાં અમદાવાદ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ અને વીરમગામના ધારાસભ્ય તરીકે રહી ચૂકયા છે. તેમનો જનસંપર્ક અતૂટ રહ્યો છે હાલ ભાજપના માધ્યમથી રાજકીય રીતે સક્રિય છે.
મો. ૯૯૭૪૬ ૬૧૮ર૯
વીરમગામ (અમદાવાદ)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
