<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

એડવોકેટ વિશાલ ગધાત્રાનો આજે જન્‍મ દિનઃ ૩૮ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ  તા.ર/૯/૧૯૮૮ ના રોજ જન્‍મેલ રાજકોટના યુવા એડવોકેટ વિશાલ સી. ગધાત્રા (પ્રજાપતિ) નો આજે જન્‍મદિવસ છે. તેઓ આજે ૩૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમના જન્‍મ દિવસે વકીલ મિત્રો, પોલીસ મિત્રો તથા સમાજના આગેવાનો, કુટુંબીજનો, સ્‍નેહીઓ તરફથી શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે. મો. ૯૯૭૯૦ ૮૪૩૭૬ 

(2:12 PM IST)