તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd September 2025
અરવિંદ ‘તાળા’ પાસે સફળ ચાવી, આજે જન્મદિનની રૂડી ઘડી આવી
રાજકોટ જિલ્લા બેકના ડીરેકટરને શુભેચ્છા

રાજકોટ: પાંચમાં પૂછાતા, સૌમાં સવાયા સુપ્રસિધ્ધ સહકારી અગ્રણી પરમાર્થી પાટીદાર શ્રી અરવિંદ ઍન. તાળા માટે આજે જીવનના વધુ ઍક નૂતન વર્ષના સ્વાગતની ઘડી છે. તેમનો જન્મ ૧૯૬૯ ના વર્ષની તા. ૩ સપ્ટેમ્બર થયેલ. આજે સુખી જીવનના પ૭માં વર્ષના દ્વારે પહોîચ્યા છે.
મૂળ જામકંડોરણા તાલુકાના રાજપરા ગામના વતની શ્રી અરવિંદ તાળા રાજકોટ જિલ્લા સહકારી બેîકના ડીરેકટર, જિલ્લા કો. અોપરેટીવ ફેડરેશનના ચેરમેન અને લેઉવા પટેલ બોડ`ગ રાજકોટના, ઉપપ્રમુખ છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ નાથદ્વારા અને મથુરા, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ વગેરે સંસ્થાઅોમાં તેમનું મહત્વનું યોગદાન છે. વ્યવસાયિક ક્ષેત્રે અવધ કન્સ્ટ્રકશન ઍન્ડ ડેવલોપર્સ તેમની યશકલગીનું સોહમણુ છોગુ છે. પોતે ‘તાળા’ છે અને સફળતાની ચાવી હાથવગી છે. મો. ૯૮ર૪૦ પ૮પપ૪ રાજકોટ (પ-૧૬)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
