<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

રાષ્‍ટ્રવાદી કોંગ્રસના પ્રદેશ ઉપપ્રમુખ, એડવોકેટ સાગર ગઢવીનો જન્‍મદિન

રાજકોટઃ રાષ્‍ટ્રવાદી કોંગ્રસ પક્ષ (શરદચંદ્ર પવાર, એન.સી.પી.), (એસ.પી)નાં ગુજરાતનાં યુવા ઉપપ્રમુખ સાગર એસ. ગઢવી (એડવોકેટ) નો આજે ૩૧ મો જન્‍મદિવસ છે. જેઓ ચોટીલા તાલુકાનાં લોમાકોટડી ગામનાં ખેડૂત પરિવારમાં જન્‍મેલા છે. એનસીપીમાં ગુજરાત  યુવા ઉપપ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. મો. ૭૭૭૮૮ ૨૫૧૪૪

(2:28 PM IST)