News of Thursday, 4th September 2025
વાંકાનેરના અરમાન રાઠોડનો જન્મદિન

વાંકાનેર, તા., ૪ : વાંકાનેરના અકિલાના વિક્રેતા અને પત્રકાર મહંમદભાઇ રાઠોડના પૌત્ર અરમાન રાઠોડનો આજે જન્મદિવસ છે. તા.૪-૯-ર૦૦૬ માં જન્મેલા અરમાન રાઠોડ આજે ૧૯ વર્ષ પુરા કરીને ર૦ માં વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે તેઓને મિત્ર મંડળ તેમજ વડીલો દ્વારા ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેઓના મો. નં. ૮૭૮૦૪૭૮પપ૪ છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
