<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

જુનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના ટ્રસ્‍ટી ભાવેશભાઇ બોરીસાગરનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. પૂ. રામબાલકદાસ બાપુ ના કળપા પાત્ર શિષ્‍ય અને સાધુ સંતો પ્રેમી  રાજગોર બ્રાહ્મ ણ યુવક મંડળ જુનાગઢ ના ટ્રસ્‍ટી રાજગોર બ્રાહ્મ ણ વિદ્યાર્થી ભુવન જૂનાગઢ ના મહામંત્રી શ્રી તેમજ સમસ્‍ત બ્રહ્મસમાજ ગુજરાત ના સદસ્‍ય તેમજ સનાતન ધર્મ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરતા તેમજ નામી અનામી લોક કલ્‍યાણ સેવાભાવી સંસ્‍થા સાથે જોડાયેલ એવા ભાવેશભાઈ બોરીસાગરને  (મો. ૯૭ર૭૩ ૯૮ર૮૬) ઉપર જન્‍મ દિવસની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. 

(1:31 PM IST)