<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

વિજય જાદવનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ સામાજીક પ્રવૃતિમાં જોડાયેલ એવા વિજયભાઇ જાદવનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૨૮ વર્ષ પૂર્ણ કરી ૨૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.મો. ૮૮૪૯૪૬૭૫૨૫.

(4:26 PM IST)