તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
કાન્હા લેન્ડ ડેવલોપર્સવાળા અશ્વિન બકુત્રાનો આજે જન્મદિવસ

રાજકોટઃ આહીર સમાજ અગ્રણી અને કાન્હા લેન્ડ ડેવલોપર્સ વાળા અશ્વિન બકુત્રા નો જન્મદિવસ છે કોંગ્રેસ પાર્ટીમા રહીને અનેક સફળ આંદોલનો અને રજૂઆતો કરેલ છે. તેઓએ મવડી વિસ્તારમા કાન્હા બિલ્ડર્સ તરીકે ઘણા પ્રોજેક્ટ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. આહીર સેના રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ છે મોં. ૮૦૦૦૦૦૦૪૩૨.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
