<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

ડો. દેવેષ જોષીનો હર ધબકાર દર્દીઓ કાજે, જન્‍મદિન આજે

રાજકોટ : તબીબી ક્ષેત્રે સિધ્‍ધી થકી પ્રસિધ્‍ધી મેળવનાર ડો. દેવેષ જોષી (ગાંધીગ્રામ) માટે આજના સુરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેઓ બી.એ.એમ.એસ. સહિત વિવિધ પદવી ધરાવે છે. તેમના જન્‍મ ૧૯૬૩ ના વર્ષની પ સપ્‍ટેમ્‍બરે થયેલ. આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના ૬૩ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે.

ગાંધીગ્રામ ડોકટર્સ એશો. આયુષ્‍યમાન પંચકર્મ હોસ્‍પીટલ, ફેડરેશન ઓફ જનરલ મેડીકલ પ્રેકટીશ્‍નર્સ, શુકલ હોસ્‍પીટલ વગેરે સંસ્‍થાઓમાં તેમનું મહત્‍વનું યોગદાન છે. રાજકોટમાં યોજાઇ ગયેલ આયુર્વેદ અંગેની રાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સના આયોજનમાં તેમનું મહત્‍વનું યોગદાન હતું. તેમના શુભેચ્‍છકોનું વર્તુળ મોટુ છે. આજે જન્‍મદિન નિમિતે તેમના પર શુભેચ્‍છા વરસી રહી છે.

ફોન નં. ૦ર૮૧-રપ૭૩૯૩૧ મો. ૯૮ર૪ર ૩પ૦ર૮ રાજકોટ. 

(4:06 PM IST)