તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
ભુજના પીઆઇ સંદિપસિંહ ચુડાસમાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. પ : ભુજના દયાપર પોલીસ સ્ટેશનમાં પી.આઇ. તરીકે ફરજ બજાવતા સંદિપસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમાનો આજે જન્મદિવસ છે.
પヘમિ કચ્છ ઉત્કૃષ્ટ કામગીરી કરી ૩પ૦ જેટલા ઇનામો મેળવી ૩ વર્ષ સુધી એલસીબીમાં ફરજ બજાવેલ જાંબાઝ પોલીસ અધિકારીને જન્મદિન નિમિત્તે મો. નં. ૯૦૯૯૦૮૪૯૦૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
