<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

જુનાગઢ ઉનેવાળ બ્રહ્મસમાજના સેવાભાવી સુધીરભાઇ દવેનો જન્‍મ દિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. પ :.. ઉનેવાળ બ્રહ્મ સમાજના સેવાભાવી એવા સુધીરભાઇ એન. દવેનો આજે જન્‍મ દિવસ છે.

અત્‍યંત સરળ સ્‍વભાવના સેવાભાવી એવા સુધીરભાઇને જન્‍મદિન નિમિતે મો. નં. ૯૮૭૯૮ પપ૭૮પ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:19 PM IST)