તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
જૂનાગઢ કળષિ યુનિવર્સીટી મદદનીશ સંશોધન વૈજ્ઞાનીક ડો. અમિત એમ. પોલરાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, કળષિ વિશ્વ વિદ્યાલયના કપાસ સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનીક ડો. અમિત એમ. પોલરાનો આજે જન્મદિવસ છે. ડો. પોલરાએ પી.એચ.ડી. સુધી અભ્યાસ પૂર્ણ કરી ગુજરાતમાંથી જ પોતાની કળષિ સેવાનો આરંભ કરેલ.દેશ નાં રાષ્ટ્રીય અને રાજ્ય લેવલનાં સંશોધન અખતરાઆઓની જવાબદારી ડો. અમિત પોલરા નિભાવી રહ્યા છે. તેમજ પીજી વિદ્યાર્થીના અભ્યાસ અને ગાઈડ તરીકે જવાબદારી નિભાવે છે.આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સંસ્થામાં મેમ્બર તરીકે પણ નિયુક્ત છે. ડો. પોલરાની વિશિષ્ટ સેવા બદલ આઇસીએઆર સ્પોન્સર મિટિંગમાંકેન્દ્રીય કળષિ કમિશનરનાં હસ્તે યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળેલ હતો. રાષ્ટ્રીય લેવલે ૧૪ કરતા વધારે એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. ૧૫ કરતા વધુ સંશોધન પત્ર પણ પ્રસિદ્ધ થયેલ છે. તેઓનો જન્મદિવસે તેના મોબાઈલ નંબર ૯૮૯૮૬૧૬૫૬૫ ઉપર શુભેચ્છકો શુભકામના પાઠવી રહ્યા છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
