<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

એડવોકેટ વિપુલ સોંદરવાનો જન્‍મદિન

 

રાજકોટઃ છેલ્લા ૧ર વર્ષથી વધુ સમયથી વકિલાત ક્ષેત્રે પ્રેકટીસ કરતા જાણીતા એડવોકેટ વિપુલ આર. સોંદરવાનો આજે જન્‍મ દિવસ છે. તેઓને તેમના સગા સબંધીઓ, મિત્ર વર્તુળ અને કોર્ટ કાર્યવાહી સાથે સંકળાયેલા લોકો તરફથી શુભકામનાઓનો ધોધ તેઓના મો.નં. ૯૯૨૫૦ ૦૬૭૮૭ ઉપર વરસી રહેલ છે. તેઓનું કાર્યક્ષેત્ર  ફોજદારી, દિવાની, નેગો. ઇન્‍સ્‍ટ્રુ., ફેમીલી, રેવન્‍યુ તથા લેબર ને લગતા કેસોનું છે. તેઓના મળતાવડા અને મિલનસાર સ્‍વભાવને લીધે તેઓનું મિત્રવર્તુળ ઘણું મોટું છે.

(1:04 PM IST)