<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

રાજકોટ બ્રહ્મસમાજના સેવાભાવી શ્રેયાંક વ્‍યાસનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા)  જુનાગઢઃ તા. ૬, રાજકોટ બ્રહ્મસમાજના સેવાભાવી અગ્રણી શ્રેયાંકકુમાર દિલીપભાઇ વ્‍યાસનો આજે જન્‍મદિવસ છે.

સોફટવેર એન્‍જીનીયર તરીકે કામગીરી સંભાળતા શ્રેયાંકભાઇને જન્‍મદિન નિમિતે મો. નં. ૯૭૧૪૮ ૦૦૩૦૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:05 PM IST)