<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

જાણીતા બિલ્‍ડર, ઉદ્યોગપતિ સેવાકીય અગ્રણી પ્રીતેશભાઇ પીપળિયાનો આજે જન્‍મ દિવસ

ઇન્‍ટરનેશનલ મેરીયોટ ગ્રુપ સાથે જોડાણ કરી દ્વારકામાં સી વ્‍યુ લક્‍ઝરી હોટલ આકાર લેનાર છે તેના સ્‍વપ્‍નદ્રષ્ટા પર અભિનંદન વર્ષે છે, અપરંપાર

રાજકોટ, તા.૬: જાણીતા બિલ્‍ડર, વન વર્લ્‍ડ ગ્રુપના ફાઉન્‍ડર, હજારો નિસહાય વળદ્ધોને સહારો આપતા સદભાવના ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને દેવભૂમિ દ્વારકા ઇન્‍ટરનેશનલ મેરિયોટ ગ્રુપ સાથે તેઓ કરી સી વ્‍યૂહ લક્‍ઝરી હોટલનો નવા પ્રોજેક્‍ટના સ્‍વપ્‍ન દ્રષ્ટા પ્રીતેશભાઇ પીપળિયાનો આજે જન્‍મ દિવસ છે.

સેવાકીય કાર્યો માટે યુથ આઇકોન બનેલા પ્રીતેશભાઇ પીપળીયા રાજકીય, સામાજિક અને જ્ઞતિ લેવલે ખૂબ આદર ધરાવે છે. યશશ્વી જીવનના ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧માં વર્ષમાં પ્રવેશ કરનાર આ યુવાન તેમની પ્રગતિમાં નિષ્ઠા, વચન પાલન સાથે માતા પિતાના આશીર્વાદને મહત્‍વના ગણે છે.

અને તેમની સ્‍મળતિમાં અનેક મંદિરોમાં પોતાનું યોગદાન આપેલ છે. (મો.૭૮૭૮૭ ૮૪૦૭૮) પર અભિનંદન આખા ગુજરાતમાંથી વર્ષી રહ્યા છે.

(1:21 PM IST)