<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ મહામંત્રી ધીરૂભાઇ મહેતાનો જન્‍મદિન

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૬: રાજકોટના સેવાભાવી ધીરૂભાઇ વી. મહેતાનો આજે જન્‍મદિન છે.

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ મહામંત્રી તથા રાજ રાજેશ્‍વર ચેરીટેબલ તથા બ્રહ્મસંગમ તથા ટ્રસ્‍ટના મંત્રી/ટ્રસ્‍ટીશ્રી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા જ્ઞાતિ પ્રેમી ધીરૂભાઇ વી. મહેતાના જન્‍મદિવસ નિમિત્તે (મો.૯૮૨૫૨ ૧૬૩૫૪) ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે

(1:23 PM IST)