તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
દ્વારકા-ઓખા મંડળના એડવોકેટ રાજુભાઇ શેઠનો જન્મદિન

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા, તા. ૮ : દ્વારકા-ઓખા મંડળના જાણીતા એડવોકેટ શ્રી રાજુભાઈ શેઠનો આજે જન્મદિવસ છે. સમાજસેવા અને જનહિતના કાર્યોમાં હંમેશાં અગ્રેસર રહેનારા રાજુભાઈને (રાજેશ ભાઈ) જન્મદિવસ નિમિત્તે શુભેચ્છકો તેમના મોબાઇલ નંબર ઉપર શુભાશિષ અને શુભકામનાઓ ૮૨૩૮૫ ૮૩૩૯૯ ઉપર વરસાવી રહ્યા છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
