News of Tuesday, 9th September 2025
માર્ગ મકાન વિભાગના નાયબ સચિવ હિતેષ પટેલનો જન્મદિન

રાજકોટ : રાજયના માર્ગ અને મકાન વિભાગમાં નાયબ સચિવ (તપાસ) તરીકે ફરજ બજાવતા શ્રી હિતેષ એસ.પટેલનો જન્મ તા. ૯ સપ્ટેમ્બર ૧૯૭૭ ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ઇ. મેકેનિકસની પદવી ધરાવે છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૪૮૦૦ મો. ૯૮ર૪ર ૯૧૧૬૬ ગાંધીનગર.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
