News of Wednesday, 10th September 2025
ગૌતમ સાકરીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રી ગૌતમ સાકરીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૧૯ વર્ષ પૂર્ણ કરી ૨૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમના પાપા ભરતભાઈ, રજનીભાઈ, રવિભાઈ, અશ્વિનભાઈ, ડો. શૈલેષભાઈ, સંજયભાઈ, ડો. મહેશભાઈ, ધવલભાઈ, હંસરાજભાઈ, ગૌરવભાઈ, લલિતભાઈ, સગા સબંધીઓ, મિત્રો સહિતનાઓ (મો.૯૦૯૯૪ ૦૪૦૧૭) પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
