<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલનો જન્‍મદિન

રાજકોટઃ સુરતના જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલનો જન્‍મ તા.૧૧ સપ્‍ટેમ્‍બર ૧૯૯૪ ના દિવસે થયેલ. તેણી મુળ દિલ્‍હીના વતની અને ર૦૧૮ ની બેચના આઇ.એ.એસ. કેડરના  અધિકારી છે. અગાઉ વડોદરાના ડભોઇમાં મદદનીશ કલેકટર ગુજરાત ઉર્જા વિકાસ એજન્‍સીના નિયામક, ખેડા જીલ્લા વિકાસ અધિકારી વગેરે સ્‍થાનો પર રહી ચુકયા છે. ફોન નં. ૦ર૬૧-ર૪રર૧૬૦, મો.૯૯૭૮૪ ૦૬ર૪૯ સુરત. (૪.ર)

(11:35 AM IST)