<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

કાલે જામનગરના ધારાસભ્‍ય રીવાબા જાડેજાનો જન્‍મદિનઃ સેવાકાર્યો

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૧, જામનગરના ઉતર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્‍ય રીવાબા રવિન્‍દ્રસિંહ જાડેજાનો કાલે જન્‍મ દિવસ છે. તેમના જન્‍મદિન નિમિતે કાલે તા.૧ર ને શુેક્રવારે સવારે ૧૦ વાગ્‍યાથી વિશ્વકર્મા બાગ, ગાંધીનગર રોડ, જમનગર ખાતે સેવા યજ્ઞ યોજાશે

(1:20 PM IST)