<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

યુવા એડવોકેટ ઋષી જોશીનો જન્‍મદિવસ

રાજકોટઃ એડવોકેટ સંજયભાઇ જોશીના પુત્ર અને યુવા ધારાશાષાી એડવોકેટ ઋષિનો આજે જન્‍મદિવસ છે. ટૂંકા સમયમાં રેવન્‍યુ ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરી સામાકાંઠા વિસ્‍તારમાં મોટું નામ કમાયેલ છે. પિતાની સાથે જ મારવાડી કોલેજમાં અભ્‍યાસ કરતા કરતા પ્રેક્‍ટિસ શરૂ કરેલ અને તાજેતરમાં જ સનદ મેળવેલ છે. તેમને જન્‍મ દિવસે તેમના મો. નંબર ૬૩૫૩૧૭૨૧૬૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(3:48 PM IST)