<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

સામાજીક ક્રાંતિના પ્રણેતા એવા વિપુલભાઇના જન્‍મદિને શુભેચ્‍છાવર્ષા

 

રાજકોટ તા. ૧ર :.. સામાજિક ક્રાંતિના જયનાયક એવા પ્રજાપતિ વિપુલ ચંદુભાઇ જાદવનો જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છા મળી રહી છે.

ગોંડલ ખાતે જન્‍મેલા અને મુળ ગામ મોટીપાનેલી, અભ્‍યાસ સેન્‍ટ મેરી હાઇસ્‍કુલ અને બી. કોમ. પૂર્ણ કરી સમાજ કાર્યોમાં જોડાયા. ગુજરાતમાં ર૭ ટકા ઓબીસી બક્ષીપંચ ૧૯૯૪ માં અનામત અપાવી, ગુજરાતમાં રાઇટ ટુ એજયુકેશનનો અમલ કરાવ્‍યું અને સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓમાં ર૭ ટકા ઓબીસી અનામત ભાગીદારી માટે સંઘર્ષ કરનાર વિપુલભાઇ ચંદુભાઇ જાદવ (મો. ૯૩ર૮પ ર૭૩૮૩) ચોમેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(10:47 AM IST)