<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

મોરબી-હળવદ પંથકના સીનીયર રિપોર્ટર મયુર રાવલનો જન્‍મદિવસ

મોરબીઃ મોરબી-હળવદ પંથકના  સિનિયર  રીપોર્ટર મયુર રાવલ ઇલેકટ્રોનિક -પ્રિન્‍ટ  લોકોના પ્રાણ પ્રશ્‍નો સમસ્‍યાઓને નિડરતાથી વાચા આપી રહ્યા છે.

હળવદ માં ૨૦ વર્ષથી મીડિયા ક્ષેત્રે સેવા આપતા અને સંખ્‍યાબંધ મિડીયા સાથે સંકળાયેલામયુર રાવલ ‘‘દાદા'' નો આજે જન્‍મદિવસ છે, તેઓએ  આજકાલ અખબારમા જોડાઈને મીડિયા ક્ષેત્રે પદાપર્ણ કર્યું.હાલ માં ગુજરાત સમાચાર/ જીએસટીવી ન્‍યુઝ ચેનલ સહિતના મિડીયા વર્તુળ ફરજ બજાવી રહ્યા છે. હળવદ  એક્‍સપ્રેસ ના તંત્રી (શિવ ન્‍યુઝ&એડ એજન્‍સી) છે.  આ પથકમાં બનતી નાની મોટી ઘટનાઓ માટે પોતે ઘટના સ્‍થળે પહોંચી વાંચા આપે છે. શ્રી શરણેશ્વર મહાદેવ પ્રત્‍યે તેમને અપાર શ્રધ્‍ધા છે. તેમના જન્‍મ દિવસે મિત્ર વર્તુળ/રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો  અધિકારીઓ શુભેચ્‍છકો મો. ૯૯૦૯૪૫૮૫૫૫ ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(11:57 AM IST)