News of Monday, 15th September 2025
મુકેશ બાટવીયાનો આજે જન્મદિવસ
રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના ટ્રસ્ટી વિતરાગ જવેર્લ્સ વાળા

રાજકોટઃ જીવદયા પ્રેમી, જાણીતા જવેલર્સ અને જૈન શ્રેષ્ઠી મુકેશભાઇ બાટવીયાનો આજે જન્મ દિવસ છે. મુકેશભાઇ બાટવીયાએ જયારથી ૧ર૭ વર્ષ જુની અને સૌથી મોટી રાજકોટ મહાજન પાંજરાપોળની ધૂરા સંભાળી એક પછી એક નવા આયોજન થઇ રહયા છે. મુકેશભાઇ બાટવીયાના માતુશ્રી મીનાક્ષીબા ધર્મપરાયણ અને ખૂબજ દ્રઢ તપસ્વી છે. તેમના સંસ્કારનો વારસો તેમના લોહીમાં છે. જે અબોલ જીવો માટે આર્શીવાદરૂપ છે. મુકેશભાઇ બાટવીયા (મો. ૯૮૨૪૪ ૩૯૩૩૯)ને મિત્રવર્તુળ, તથા અગ્રણીઓ દ્વારા શુભેચ્છા આપવામાં આવી રહી છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
