<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

અમદાવાદ રાજગોર સમાજના દાતા શૈલેષભાઇ તેરૈયાનો જન્‍મ દિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૭: રાજગોર સમાજના ભામાશા સ્‍વ. ધીરૂભાઇ તેરૈયાના પુત્ર દાતા એવા શૈલેષભાઇ તેરૈયાનો આજે જન્‍મ દિવસ છે.

સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહી દાન આપનાર દાતા એવા શૈલેષભાઇને જન્‍મદિન નિમીતે મો. નં. ૯૮રપ૦ ૦૬૪૩૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:16 PM IST)