<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ભાજપ કિશાન મોરચાના મહામંત્રી ભરતભાઇ રાદડીયાનો જન્‍મદિન

 

રાજકોટ, તા., ૧૭ :  શહેર ભાજપ કિશાન મોરચાના મહામંત્રી ભરતભાઇ રાદડીયા (ભાદાભાઇ)નો આજે જન્‍મદિવસ છે. સફળ જીવનનાં ૪૩ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. પાર્ટીની રાષ્‍ટ્રવાદની વિચારધારાથી રંગાયેલા ભરતભાઇ રાદડીયા વર્ષ ર૦૦રમાં સક્રિય સભ્‍ય તરીકે ર૦૦પ માં યુવા મોરચાના વોર્ડ પ્રમુખ તરીકે ર૦૦૯ માં યુવા ભાજપમાં રમત ગમત સેલના કન્‍વીનર તરીકેની જવાબદારી સંભાળી ચુકયા છે. હાલ શહેર ભાજપ કિશાન મોરચાના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહયા છે. તેમજ વિવિધ સંસ્‍થા સાથે પણ સંકળાયેલા છે. દરેક સમાજમાં પોતાના સરળ સ્‍વભાવથી લોકચાહના પ્રાપ્ત કરી છે. ઉપલા કાંઠાના ભાદા માધા રાદડીયાના હુલામણા નામે ઓળખાતા ભરતભાઇને જન્‍મદિવસે ભાજપ અગ્રણીઓ, મિત્રો, શુભેચ્‍છકો તરફથી તેમના મો. ૯૭૧૪૭૧૦૧૦૧ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(2:33 PM IST)