News of Thursday, 18th September 2025
ગૌણ સેવા પસંદગી મંડળના વડા તુષાર ધોળકિયાનો જન્મદિન

રાજકોટ:ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી તુષાર ધોળકિયા (આઇ.ઍ.ઍસ.ર૦૦૯) નો જન્મ ૧૯૬૬ ના વર્ષની તા. ૧૮ સપ્ટેમ્બરે થયેલ આજે ગૌરવવંતા જીવનના ૬૦માં વર્ષના દ્વારે પહોîચ્યા છે. શ્રી તુષાર ધોળકિયા મૂળ અમદાવાદ પંથકના વતની છે. ભૂતકાળમાં રાજકોટમાં સિંચાઇના અધિક્ષક ઇજનેર, રાજયમાં આદિજાતિ વિકાસ કમિશનર પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ, નાગરિક પુરવઠા નિયામક વગેરે સ્થાનો પર પ્રશંસનીય કામગીરી કરી છે. ફોન નં. ૦૭૯-ર૩૨પ૬૩૩૧, મો. ૯૯૭૮૪ ૦૮૦પપ ગાંધીનગર
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
