તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 18th September 2025
વડોદરાના ભૂતપૂર્વ મેયર ભરત ડાંગરનો જન્મદિન

રાજકોટઃ ભાજપના પ્રદેશ પ્રવકતા અને વડોદરાના ભૂતપૂર્વ મેયર ડો.શ્રી ભરત ડાંગરનો જન્મ તા.૧૮ સપ્ટેમ્બર ૧૯૭૮ના દિવસે થયેલ. આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટેકનોલોજી અને એન્જીનીયરીંગના પ્રોફેસર તરીકે સેવા આપી રહયા છે. બેંક ઓફ બરોડાના ડીરેકટર તરીકે તેમની કામગીરી ઉલ્લેખનીય રહી છે. સંગઠનલક્ષી કાર્યમાં સતત સક્રિય છે.
મો. ૯૦૯૯૦ ૮૯૯૯૯ વડોદરા
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
