News of Friday, 19th September 2025
કોટડાસાંગાણીના હેડ કોન્સ્ટેબલ પ્રવિણ મકવાણાનો જન્મદિવસ

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી, તા., ૧૯: કોટડા સાંગાણી તાલુકામાં ખુબ જ ઓછા સમયમાં લોકચાહના મેળવી પ્રવિણભાઇ મકવાણાએ એક અનોખી છાપ ઉભી કરી છે. તેમજ પોલીસમાં અને ધાર્મિક કામમાં અચુક સેવાના કાર્યરત છે. તે ૩૧ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેમના મો.૮૧૬૦૬ પર૪૭૭ જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહયા છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
