તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th September 2025
ભાવનગરના ભાજપના ધારાસભ્ય સેજલબેન પંડયાનો જન્મદિન

રાજકોટઃ ભાવનગર પૂર્વના ભાજપના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન આર. પંડયાનો જન્મ તા.૧૯ સપ્ટેમ્બર ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે તેમના જન્મદિન નિમિતે વિવિધ સેવાકાર્યો યોજાયેલ છે.
મો.૯૯૨૫૦ ૦૯૦૧૧ ભાવનગર.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
