હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
કોટડાસાંગાણીના યુવા પત્રકાર પરવેજ બાંગાનો આજે જન્મદિવસ

કોટડાસાંગાણી, તા.૨૦: કોટડાસાંગાણી તાલુકાના સામાજિક અગ્રણી અને સમાજ સેવક બસીરભાઇ બાંગાના પુત્ર પરવેજ બાંગા જન્મદિન. કોટડાસાંગાણી માર્કેટયાર્ડ ડિરેકટરો તેમજ ગયા વર્ષે રાજકોટ ડિવિઝનમાં પોલિસી બેજ પર પહેલા ક્રમે હતા. ગોંડલ બ્રાંચમાં પણ ગયા વષે પ્રિમિયમ અને પોલીસી પર પહલા ક્રમે હતા. તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં પણ રાજકોટ ડિવિઝનમાં પહેલા ક્રમે છે. તા.૨૦ સપ્ટેમ્બર જન્મદિવસ હોવાથી ઠેર-ઠેરથી પત્રકાર પરવેજભાઇ બાંગાને અપાર શુભેચ્છા સાથે અભિનંદન મળી રહયા છે. કોટડાસાંગાણીમાંથી ‘અકિલા' સમાચાર પેપર માધ્યમથી કોટડાસાંગાણી તાલુકાનાં નાના મોટા પ્રશ્નોને રચનાત્મક સ્ટાઇલમાં વાચા આપી રહયા છે તેમજ તેમના બહોળા મિત્રમંડળ પરવેજભાઇ બાંગાને તેમના મો.૯૮૯૮૭૪૭૪૭૨ પર અભિનંદન પાઠવી રહયા છે
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
